Vicky Kaushal YRF: શું ખરેખર યશરાજ ફિલ્મ્સની જાસૂસી દુનિયામાં વિકી કૌશલની થઇ એન્ટ્રી? જાણો શું છે હકીકત

Vicky Kaushal YRF: યશરાજ સ્પાય યુનિવર્સ માં વિકી કૌશલ ની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા છે તો ચાલો જાણીયે આ સમાચાર માં કેટલી સચ્ચાઈ છે.

by Zalak Parikh
Vicky Kaushal not cast in YRF Spy Universe yet rumors untrue

News Continuous Bureau | Mumbai 

Vicky Kaushal YRF: તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે અભિનેતા વિકી કૌશલ ને યશરાજ ફિલ્મ્સ ના સ્પાય યુનિવર્સ માં એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ એક મીડિયા હાઉસ ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાવો ખોટો છે. યશરાજ તરફથી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  Salman Khan: સલમાન ખાન નો નવો લુક થયો વાયરલ, ભાઈજાન ની સ્ટાઇલ જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

‘વોર 2’  અને ‘અલ્ફા’ પર છે યશરાજનું ધ્યાન

યશરાજ ફિલ્મ્સ હાલમાં ‘વોર 2’ ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે, જેમાં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પછી ‘અલ્ફા’  રિલીઝ થશે, જેમાં આલિયા ભટ્ટ અને શર્વરી છે. વિકી કૌશલના નામે કોઈ કન્ફર્મેશન નથી.


સૂત્રો અનુસાર, વિકી કૌશલે પોતે યશરાજને ફીલર્સ મોકલ્યા હતા કે તે સ્પાય યુનિવર્સનો ભાગ બનવા ઇચ્છે છે. જોકે, કંપની હાલમાં કોઈ નવી કાસ્ટિંગ પર ધ્યાન આપી રહી નથી.વિકી ની છેલ્લી ફિલ્મ ‘છાવા’ સફળ રહી હતી, પણ ત્યારથી કોઈ નવી જાહેરાત નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More