Site icon

Vijay sethupathi: ફિલ્મ અભિનેતા નહીં પરંતુ આ ફિલ્ડ માં કામ કરવા માંગતો હતો વિજય સેતુપતિ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા એ કર્યો ખુલાસો

Vijay sethupathi: ફિલ્મ જવાન માં કાલી બની ને લોકપ્રિય થયેલો સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે હવે ફિલ્મો માં નથી પરંતુ સિરિયલ માં કામ કરવા માંગે છે. તેને હવે ડેઇલી સોપ માં કામ કરવું છે.

vijay sethupathi wants to be a daily soap artist actor revealed in interview

vijay sethupathi wants to be a daily soap artist actor revealed in interview

News Continuous Bureau | Mumbai

Vijay sethupathi: વિજય સેતુપતિ સાઉથ નો સુપરસ્ટાર છે. હાલમાં જ વિજય ને શાહરુખ ખાન ની ફિલ્મ જવાન માં જોવામાં આવ્યો હતો. આ ફિલ્મ માં તેને વિલન ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માં વિજય ના અભિનય ના વખાણ થયા હતા. હવે તાજેતરમાં વિજય સેતુપતિ એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને હવે સિરિયલ માં કામ કરવું છે. 

Join Our WhatsApp Community

 

વિજય સેતુપતિ એ કર્યો ખુલાસો 

વિજય સેતુપતિ સાઉથ નો સુપરસ્ટાર છે. તેને ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.સાઉથ માં તેના ઘણા ચાહકો છે. હવે હિન્દી બેલ્ટ માં કામ કરી ને વિજય સેતુપતિ લોકપ્રિય બની ગયો છે.વિજય એક ફિલ્મ માટે કરોડો ની ફીસ પણ લે છે. ફિલ્મોથી આટલો પ્રેમ અને ખ્યાતિ મળવા છતાં વિજયને સિરિયલોમાં કામ કરવાનું વધુ મન થાય છે.અભિનેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે બાળપણમાં ટીવી એક્ટર બનવા માંગતો હતો. કલાકાર બનવા માંગતો હતો પછી તે ફિલ્મો માં હીરો બની ગયો.અભિનેતા બનવાનો તેમનો અભિગમ થોડો કેઝ્યુઅલ હતો અને તે અભિનય પ્રત્યે બહુ મહત્વાકાંક્ષી નહોતો. પરંતુ વસ્તુઓ પોતાની મેળે થતી રહી. 

આ સમાચાર પણ વાંચો : Salim khan on arbaaz khan marriage: અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને તોડ્યું મૌન, આપી આવી પ્રતિક્રિયા

વિજય ટૂંક સમયમાં કેટરીના કૈફ સાથે મેરી ક્રિસમસ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યું છે. કેટરિના-વિજયની આ પહેલી ફિલ્મ હશે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version