Site icon

Vikrant massey: વિક્રાંત મેસી એ બતાવી તેના દીકરા ની ઝલક, આ સાથે જ અભિનેતા એ જાહેર કર્યું તેના દીકરા નું નામ

Vikrant massey: વિક્રાંત મેસી હાલમાં જ એક પુત્ર નો પિતા બન્યો છે. વિક્રાંતે તેના દીકરા ની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે આ ઉપરાંત તેને તેના દીકરા નું નામ પણ જાહેર કર્યું છે. .

vikrant massey shared first glimpse of his son also revealed his name

vikrant massey shared first glimpse of his son also revealed his name

News Continuous Bureau | Mumbai 

 Vikrant massey: વિક્રાંત મેસી હાલ તેની ફિલ્મ 12મી ફેલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે વિક્રાંત ના આ આનંદ માં વધારો થયો છે. વિક્રાંત એક પુત્ર નો પિતા બન્યો છે. વિક્રાંત ની પત્ની શીતલ ઠાકુરે 7 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. હવે વિક્રાંતે સોશિયલ મીડિયા પર તેના દીકરા ની એક ઝલક બતાવી છે સાથે જે તેને તેના દીકરા નું નામ પણ જાહેર કર્યું છે. જે ખુબ જ અનોખું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shaitan: શૈતાન નું રૂંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર થયું રિલીઝ, શું માધવન ના વશીકરણ થી પોતાની દીકરી ને બચાવી શકશે અજય દેવગન? જુઓ ફિલ્મ નું ટ્રેલર

વિક્રાંત મેસી ની પોસ્ટ 

વિક્રાંત મેસી એ તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેમાંની એક તસવીર માં વિક્રાંત ની પત્ની ના ખોળા માં તેમનો દીકરો જોવા મળી રહ્યો છે અને વિક્રાંત તેમની બાજુ માં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કપલ ગુલાબી ઓઉટફીટ માં જોવા મળ્યું હતું. બીજી શેર કરેલી તસવીર માં વિક્રાંતે તેના દીકરા નું નામ જાહેર કર્યું છે. જેમાં એક રમકડું જોવા મળી રહ્યું છે જેના પર ‘વરદાન’ નામ લખેલું છે. 


વિક્રાંત મેસી એ આ પોસ્ટ શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું છે- ‘કોઈ આશીર્વાદથી ઓછું નથી… અમે તેનું નામ વરદાન રાખ્યું છે.!!!’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ikka Teaser Out: 29 વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી પરત ફરી, સોશિયલ મીડિયા પર ટીઝરે મચાવી ધૂમ.
Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Exit mobile version