Site icon News Continuous Bureau | Mumbai

War 2: ધડાધડ બુક થઇ રહી છે વોર 2 ની ટિકિટ, ઋતિક અને જુનિયર એનટીઆર ની ફિલ્મે એડવાન્સ બુકીંગ માં કરી આટલી કમાણી

War 2: ઋતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆરની એક્શન ફિલ્મ 'વોર 2' માટે ટિકિટો નું ધમાકેદાર બુકિંગ થઇ રહ્યું છે. રિલીઝ પહેલા જ ફિલ્મે કરોડોની કમાણી કરી છે

War 2 Advance Booking Crosses 8.5 Crore

War 2 Advance Booking Crosses 8.5 Crore

News Continuous Bureau | Mumbai

War 2: ફિલ્મ ‘વોર 2’ (War 2) 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે અને તેના માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઋતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Jr NTR)ની આ એક્શન-ડ્રામા ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં 8.54 કરોડની કમાણી થઈ ચૂકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતો પહેલેથી જ ચર્ચામાં છે અને ચાહકો ફિલ્મના રિલીઝ માટે આતુર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મમાં થયા મોટા ફેરફાર, રિતિક ની મુવી ના આ સીન પર પણ લાગ્યો કટ!

એડવાન્સ બુકિંગ માં થયું થયો કરોડો નું કલેક્શન

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘વોર 2’ ની અત્યાર સુધીમાં 126251 ટિકિટ વેચાઈ ચુકી છે અને 8.54 કરોડની કમાણી કરી છે. ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે, જેના કારણે વિવિધ પ્રદેશોમાં ચાહકોમાં ઉત્સાહ છે. ફિલ્મમાં કિયારા અડવાણી (Kiara Advani)નો ગ્લેમરસ લુક પણ દર્શકોને આકર્ષી રહ્યો છે.


‘વોર 2’થી જુનિયર એનટીઆર (Jr NTR) બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે. ઋતિક રોશન સાથે તેનો એક્શન અને ટ્રાન્સફોર્મેશન ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મના અર્લી રિવ્યૂમાં પણ જુનિયર એનટીઆરની પ્રશંસા થઈ રહી છે અને તેઓ ઋતિકને પણ બીટ કરતા દેખાઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version