Site icon

બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને રિતિક રોશન સામે આ ફિલ્મ માટે ગાયું હતું પોતાનું પહેલું ડેબ્યૂ ગીત; વાંચો તે અદ્ભુત કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવ્યા અમિતાભ સારા અભિનેતા જ નથી, પરંતુ એક સારા ગાયક પણ છે. તેમના અવાજનો જાદુ આજે પણ બરકરાર છે. અમિતાભ બચ્ચન પોતાના અવાજમાં કવિતાઓ સંભળાવે છે જે સાંભળીને લોકો એમાં ખોવાઈ જાય. અમિતાભ બચ્ચને તેમની સુપરહિટ ફિલ્મ સિલસિલા’, ‘કભી કભી’, અને મિસ્ટર નટવરલાલજેવી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. અમિતાભ બચ્ચને instagram પર એક ફોટો શૅર કર્યો છે આ ફોટો ત્યારનો છે જ્યારે રાકેશકુમારના નિર્દેશન હેઠળ બનનારી ફિલ્મ મિસ્ટર નટવરલના મ્યુઝિકનું રિહર્સલ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં મ્યુઝિક રાજેશ રોશને આપ્યું હતું. રાજેશ રોશન તેમના ભત્રીજા રિતિક રોશનને પોતાની સાથે મ્યુઝિક રિહર્સલમાં લઈ આવ્યા હતા, જ્યાં તેઓ એક ખુરશી ઉપર બેઠા છે અને તેમની સામે અમિતાભ બચ્ચન ગીતની પ્રૅક્ટિસ કરી રહ્યા છે, ત્યારે અમિતાભ બચ્ચને વિચાર્યું પણ ન હતું કે આ નાના  છોકરા સાથે હું ફિલ્મોમાં કામ કરીશ.

પૉર્ન ફિલ્મ રેકેટ: પોલીસે રાજ કુંદ્રા સહિત આટલા લોકોની કરી ધરપકડ. જાણો વિગતે 

અમિતાભ બચ્ચન અને રિતિક રોશને કભી ખુશી કભી ગમઅને લક્ષ્યમાં સાથે કામ કર્યું છે.

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version