Amitabh Bachchan: ફિલ્મ મેકર અપૂર્વ લાખિયા એ ખોલી અમિતાભ બચ્ચન ની પોલ, આફિસ માં મળવા આવતા લોકો ને બિગ બી કરાવતા હતા આવું કામ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન વિશે ફિલ્મ મેકર અપૂર્વ લાખિયા એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો ફિલ્મ મેકરે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન તેમને ઓફિસમાં મળવા આવતા મહેમાનોને સીડી ચઢાવતા હતા.

by Zalak Parikh
Why Amitabh Bachchan Made Guests Climb Stairs Filmmaker Reveals the Reason

News Continuous Bureau | Mumbai 

Amitabh Bachchan:  બોલીવૂડના “મહાનાયક”  અમિતાભ બચ્ચન ની ઓફિસમાં મળવા આવતા મહેમાનોને સીડી  ચઢવી પડતી હતી, જ્યારે લિફ્ટ હોવા છતાં તેનો ઉપયોગ થતો નહોતો. ફિલ્મમેકર અપૂર્વ લખિયા  એ એક ઇન્ટરવ્યુમાં આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે એક દિવસ તેમણે અમિતાભજી ને લિફ્ટનો ઉપયોગ કરતા જોઈ લીધા પછી આ પ્રશ્ન પૂછ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Zayed Khan Interview: બોલિવૂડ ની આ સુંદરી નો એટલો મોટો ફેન હતો ઝાયેદ ખાન કે લોકર માં રાખ્યો હતો તેનો ફોટો,એક્ટ્રેસ સાથે કરી ચુક્યો છે કામ

“મહાનાયક”ના ઓફિસની ખાસ વ્યવસ્થા

અપૂર્વ લખિયાએ જણાવ્યું કે અમિતાભ બચ્ચન ની ઓફિસ ત્રીજી માળે છે અને સીડીના માર્ગે તેમની તમામ ફિલ્મોની તસવીરો લગાવવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમને ફિલ્મ ઓફર કરવા આવે છે, ત્યારે તેઓ ઈચ્છે છે કે તે વ્યક્તિ સીડી ચઢીને આવે અને જોઈ શકે કે અમિતાભ બચ્ચન એ કયા-કયા દિગ્ગજોની સાથે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Apoorva Lakhia (@lakhiaapoorva)


અપૂર્વ એ જણાવ્યું કે લિફ્ટ હંમેશા “ખરાબ” હોવાનું કહેવામાં આવતું હતું. પરંતુ એક દિવસ તેમણે અમિતાભ બચ્ચન ને કારમાંથી ઉતરીને સીધા લિફ્ટમાં જતા જોઈ લીધા. ત્યારબાદ જ્યારે તેમણે આ અંગે પૂછ્યું, ત્યારે અમિતાભે કહ્યું કે “મને જોઈએ છે કે જે વ્યક્તિ મને મળવા આવે, તે જાણે કે તે કોને મળવા આવી રહ્યો છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More