Site icon

Yami gautam birthday: ટીવી થી પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરનાર યામી ગૌતમ આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Yami gautam birthday: યામી ગૌતમ આજે તેનો 36 મોં જન્મદિવસ ઉજવી રહી છે. યામી એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી, તો ચાલો જાણીયે યામી ના નેટવર્થ વિશે

yami gautam birthday special know actress net worth

yami gautam birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Yami gautam birthday: યામી ગૌતમ આજે તેનો 36 મોં જન્મદિવસ ઉજવી રહી છે. યામી એ તેના અભિનય કારકિર્દી નાના પડદાથી શરૂ કરી હતી અને આજે તે મોટી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળે છે. આર્ટિકલ 370 માં યામી ના ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Akhil Akkineni Engagement: નાગા ચૈતન્ય ના લગ્ન પહેલા થઇ તેના નાના ભાઈ ની સગાઈ, જાણો કોણ છે નાગાર્જુન ની નાની વહુ

યામી ગૌતમ ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમ ની કુલ સંપત્તિ 90 કરોડ છે. ફિલ્મો ની સાથે સાથે યામી જાહેરાત માંથી પણ કમાણી કરે છે. યામી પાસે આલીશાન ઘર પણ છે. આ ઉપરાંત યામી પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. બોલિવૂડ ઉપરાંત યામી અન્ય ઇન્ડસ્ટ્રી માં પણ સક્રિય છે.


યામી એ ફિલ્મ વિકી ડોનર થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. યામી એ 4 જૂન 2021ના રોજ ડિરેક્ટર આદિત્ય ધરે લગ્ન કર્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version