Yeh jawaani hai deewani stars: કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં કેમિયો કરશે યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ! કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા

Yeh jawaani hai deewani stars: કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ કેમિયો કરતા જોવા મળશે. આ સ્ટાર્સ કાર્તિક આર્યન ની ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા ભજવતા જોવા મળશે.

by Zalak Parikh
yeh jawaani hai deewani stars cameo in kartik aaryan tu meri main tera main tera tu meri

News Continuous Bureau | Mumbai 

Yeh jawaani hai deewani stars:  કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે. આ ફિલ્મ ની જાહેરાત કાર્તિક આર્યને પોતે કરી હતી. હજુસુધી આ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઈને ખુલાસો થયો નથી તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કાર્તિક આર્યન ની આ ફિલ્મ માં યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ કેમિયો કરતા જોવા મળશે. આ સ્ટાર્સ કાર્તિક આર્યન ની ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Aadar-Alekha Marriage: ગોવા માં સમુદ્ર કિનારે રણબીર કપૂર ના કઝીન એ કર્યા લગ્ન, એકબીજા ને લિપલોક કરતા જોવા મળ્યા આદર જૈન અને આલેખા

યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ નો કેમિયો 

મીડિયા રિપોર્ટ મુજબ  ‘યે જવાની હૈ દીવાની’ ના સ્ટાર્સ ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ માં કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મના બધા મુખ્ય કલાકારો એક ખાસ ભૂમિકા માટે ફિલ્મનો ભાગ બનશે.રિપોર્ટ માં વધુ માં જણાવવામાં આવ્યું છે કે જો યે જવાની હૈ દીવાનીના બધા મુખ્ય કલાકારો ઉપલબ્ધ ન હોય, તો પણ નિર્માતાઓ તેમાંથી બેને આ ભૂમિકા માટે લેવાનો પ્રયાસ કરશે. આ એક રસપ્રદ કેમિયો હશે, જે ફિલ્મને વધુ ખાસ બનાવશે


 

કાર્તિક ની ફિલ્મ માં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલીન તેમના પાત્રો ફરીથી ભજવે તેવી અપેક્ષા છે. આ વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ આ સમાચારે ચાહકોને ઉત્સાહિત કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More