Site icon

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષ નો લિપ આવવાનો છે હવે આ સમાચાર પર સમૃદ્ધિ શુક્લાએ કહ્યું કે તેને અને ટીમને હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી નથી મળી

Yeh Rishta Kya Kehlata Hai: Abhira Breaks Silence on 15-Year Leap Rumors

Yeh Rishta Kya Kehlata Hai: Abhira Breaks Silence on 15-Year Leap Rumors

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  ફરી એકવાર ચર્ચામાં છે. અત્યારે શોમાં અભીરા ને અંશુમનના મૃત્યુ કેસમાં જેલ  જવું પડ્યું છે અને અરમાન તેના માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે શો 15 વર્ષનો મોટો લીપ લેવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ashish Kapoor Arrested: ટીવી એક્ટર આશિષ કપૂર ની થઇ પુણેમાંથી ધરપકડ, અભિનેતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

અભીરાનું પાત્ર ભજવનાર સમૃદ્ધિ શુક્લાએ આપી સ્પષ્ટતા

અભીરાનું પાત્ર ભજવનાર સમૃદ્ધિ શુક્લા એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેને અને અન્ય કલાકારોને હજી સુધી કોઈ ઓફિશિયલ અપડેટમળ્યું નથી. “અમને કોઈ માહિતી નથી… નિર્માતાઓ તરફથી કોઈ પુષ્ટિ નથી,” એમ તેણે જણાવ્યું. આ નિવેદનથી ફેન્સમાં  સસ્પેન્સ વધી ગયું  છે.


યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એ અગાઉ પણ ઘણા પેઢી પરિવર્તન આવ્યા છે. શરૂઆતમાં હિના ખાન  અને કરણ મહેરા હતા, પછી મોહસિન ખાન અને શિવાંગી જોશી આવ્યા. ત્યારબાદ પ્રણાલી રાઠોડ  અને હર્ષદ ચોપડા અને હવે સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિત મુખ્ય પાત્રમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version