Site icon

YRKKH Harshad and Pranali: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની લોકપ્રિય જોડી ના સંબંધ માં આવી ખટાશ, હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ એ સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ

YRKKH Harshad and Pranali: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ અભિમન્યુ અને અક્ષરા ની ભૂમિકામાં જોવા મળ્યા હતા હવે લાગે છે કે આ બંને ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે.

yeh rishta kya kehlata hai fame harshad chopda pranali rathod unfollow each other on social media

yeh rishta kya kehlata hai fame harshad chopda pranali rathod unfollow each other on social media

News Continuous Bureau | Mumbai

YRKKH Harshad and Pranali: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે હાલ સિરિયલ માં ચોથી પેઢી ચાલી રહ્યી છે. અક્ષરા અને અભિમન્યુ સિરિયલ ની ત્રીજી પેઢી ની લોકપ્રિય જોડી હતી. લોકોને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી એટલી પસંદ આવવા લાગી કે ચાહકો વિચારવા લાગ્યા કે તેઓ જલ્દી લગ્ન કરશે.દરમિયાન બંને ના અફેર ના સમાચાર પણ સામે આવ્યા હતા. શો પૂરો થયા પછી પણ હર્ષદ અને પ્રણાલી સારા મિત્રો હતા. પરંતુ હવે લાગે છે કે આ બંને ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer allahabadia: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાદ રણવીર અલ્લાહબાદીયા એ કરી નવી શરૂઆત , વિડીયો પોસ્ટ કરી આપ્યું આ વચન

હર્ષદ અને પ્રણાલી એ એકબીજા ને કર્યા અનફોલો 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રણાલી અને હર્ષદે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.એટલું જ નહીં થોડા સમય પહેલા પ્રણાલી રાઠોડે ઇન્સ્ટાગ્રામ પરથી હર્ષદ ચોપરા સાથેના તેના ફોટા ડિલીટ કરી દીધા હતા. પ્રણાલીએ હર્ષદ સાથે ઘણા ફોટા શેર કર્યા હતા પરંતુ હવે તેણે બધા ફોટા ડિલીટ કરી દીધા છે માત્ર એક જન્મદિવસની પોસ્ટ રહી ગઈ હતી. આ પોસ્ટનો કૅપ્શન પણ હવે બદલાઈ ગયું છે.


આ મુદ્દે હજુસુધી હર્ષદ કે પ્રણાલી તરફ થી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!
shahrukh khan king: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર બોલિવૂડ પર! શાહરૂખ ખાને દુબઈ જવાનું ટાળ્યું, મુંબઈમાં જ તૈયાર થશે ‘કિંગ’નો ભવ્ય સેટ
Exit mobile version