Site icon

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જલ્દી જ અભીરા અને રુહી બંને બહેનો હોવા નો થશે ખુલાસો, પરિવાર નો આ સભ્ય ફોડશે બી નાનું નો ભાંડો

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં 3 મહિના નો લિપ આવ્યો છે આ દરમિયાન અભીરા અને રુહી ના સંબંધ પણ સુધરી રહ્યા છે પરંતુ હવે બહુ જલ્દી જ શો માં મોટો ટ્વીસ્ટ આવશે

yeh rishta kya kehlata hai twist fufasa reveal abhira is akshara daughter to ruhi

yeh rishta kya kehlata hai twist fufasa reveal abhira is akshara daughter to ruhi

News Continuous Bureau | Mumbai 

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં  3 મહિના નો લિપ આવ્યો છે આ દરમિયાન અભીરા અને રુહી ના સંબંધ પણ સુધરી રહ્યા છે. રુહી માતા બનવાની છે જેને લઈને પોદ્દાર પરિવારમાં ખુશી નું વાતાવરણ છે. રુહી પોતાના જીવન માં આગળ વધી રહી છે તેવામાં અભીરા પણ રુહી તરફ મિત્રતા નો હાથ લંબાવે છે પરંતુ પરિવાર ના એક સભ્ય ને બંને નું પાસે આવવું પસંદ નથી આવી રહ્યું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Naga chaitanya and Samantha ruth prabhu: નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર ટિપ્પણી કરવી તેલંગાણાના મંત્રી ને પડી ભારે, સાઉથ સુપરસ્ટાર્સ એ સોશિયલ મીડિયા પર કહી આવી વાત

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો સામે આવ્યો છે જેને જોઈને એવું લાગે છે કે સિરિયલ માં બહુ જલ્દી જ અભીરા અને રુહી બંને બહેનો હોવા નો ખુલાસો થશે. પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે, ફુફાસા ના હાથ માં મનીષ ગોએન્કા ની વસિહત છે જે મુજબ રુહી ના બી નાનું એ તેમની અડધી મિલકત અભીરા ના નામે કરી છે વસિયતનામું વાંચ્યા પછી ફુફાસા ને ખબર પડે છે કે રુહી અને અભિરા બહેનો છે.


ફુફાસા જયારે ઘરે પહોંચે છે ત્યારે અભીરા અને રુહી મિત્રો બની ને હાથ મિલાવે છે આ જોઈ ફુફાસા કહે છે કે ‘બહેનો વચ્ચેના આ નવા-નવા પ્રેમનું આયુષ્ય બહુ ટૂંકું છે. અભિરા, તારા માટે અહીં રહેવું મુશ્કેલ થઈ જશે. કારણ કે હું બધાને કહેવાનો છું કે તું રૂહીની માતાના ખૂનીની દીકરી છે.’ હવે સિરિયલ માં આગળ એ જોવાનું રહેશે કે શું અભીરા ની હકીકત જાણી રુહી અભીરા ને પોતાની બહેન માનશે કે પછી તેને નફરત કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscars 2026 Winners List: ઓસ્કાર 2026 માં આ ફિલ્મે મચાવી ધૂમ: એકસાથે જીત્યા અધધ આટલા એવોર્ડ, જાણો કઈ કેટેગરીમાં મારી બાજી અને ક્યાં ચૂકી ગઈ ફિલ્મ
Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Exit mobile version