Site icon

YRKKH pranali rathore: શું રિયલ લાઈફ માં લગ્ન કરવાના છે યે રિશ્તા ના અભિમન્યુ અને અક્ષરા? પ્રણાલી રાઠોડ એ તેના અને હર્ષદ ના સંબંધ ની જણાવી હકીકત

YRKKH pranali rathore: યે રિશ્તા કહેલાતા હૈ માં પ્રણાલી રાઠોડ એ અક્ષરા ની અને હર્ષદ ચોપરા એ અભિમન્યુ ની ભૂમિકા ભજવી હતી હવે પ્રણાલી એ તેના અને હર્ષદ ના લગ્ન ને લઈને હકીકત જણાવી છે.

YRKKH pranali rathore revealed the fact of her and harshad chopra marry

YRKKH pranali rathore revealed the fact of her and harshad chopra marry

News Continuous Bureau | Mumbai

YRKKH pranali rathore: યે રિશ્તા કહેલાતા હૈ માં પ્રણાલી રાઠોડ એ અક્ષરા ની અને હર્ષદ ચોપરા એ અભિમન્યુ ની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલ માં લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. આ સિરિયલ બાદ થી બંને ના અફેર ના સમાચાર પણ સામે આવ્યા હતા. હવે પ્રણાલી ને લઈને એવા સંચાર સામે આવી રહ્યા છે કે તે જલ્દી જ હર્ષદ ચોપરા સાથે લગ્ન કરવાની છે. આ સમાચાર પર પ્રણાલી એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Malaika arora father demise: પિતા ના નિધન બાદ થી ભાંગી પડેલી મલાઈકા ને સાંત્વના આપવા અભિનેત્રી ના ઘરે પહોંચ્યો સલમાન ખાન, વિડીયો થયો વાયરલ

પ્રણાલી રાઠોડ એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન પ્રણાલી એ જણાવ્યું કે, ‘ આ સમાચાર તદ્દન ખોટા છે. મારી લગ્ન ને લઈને કોઈ યોજના નથી. હું અને હર્ષદ માત્ર સારા મિત્રો છીએ. મને આ કોલ્સ પણ આવી રહ્યા છે પરંતુ હું સિંગલ છું અને હાલ લગ્નની કોઈ યોજના નથી.’


પોતાની વાત ને આગળ વધારતા પ્રણાલી એ કહ્યું કે, હું અને હર્ષદ રિલેશનશિપમાં નથી અને અમારા પેરેન્ટ્સ પણ જાણે છે કે અમારી વચ્ચે કંઈ નથી. આ બહુ સારી વાત છે કે ચાહકો અમારી જોડીને પસંદ કરે છે અને હું તેમના પ્રેમને સમજુ છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version