Site icon

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, અભિરા લેશે કરિયર માટે મોટો નિર્ણય, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ગીતાંજલિ ની મૃત્યુ થઇ છે હવે લાગે છે ફરી થી શો માં અરમાન અને અભીરા નો રોમાંસ જોવા મળશે

YRKKH Twist Abhira Leaves Armaan and Mayra, Heads to Jaipur for Law Studies

YRKKH Twist Abhira Leaves Armaan and Mayra, Heads to Jaipur for Law Studies

News Continuous Bureau | Mumbai 

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ગીતાંજલિ ની મૃત્યુ થઇ છે હવે ફરીથી શો અરમાન અને અભિરા ના સંબંધો પર ફોકસ થતો જોવા મળશે. ગીતાંજલી ના અવસાન પછી આખો પરિવાર ઉદયપુર પાછો ફરશે. અહીંથી અરમાન અને અભિરા ની કેમેસ્ટ્રી ફરીથી આગળ વધશે. પરંતુ વાર્તા માં એક મોટો ટ્વીસ્ટ પણ આવવાનો છે. .

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama: શું સમર બાદ હવે અનુપમા થશે અનુજ ની એન્ટ્રી? મેકર રાજન શાહીએ આપ્યો મોટો સંકેત

અભિરાનો મોટો નિર્ણય

મીડિયા રિપોર્ટ મુજબ અભિરા હવે માયરા ને અરમાન પાસે છોડી પોતાના કરિયર ને આગળ વધારવા માટે જયપુર જશે. તે લૉ પોસ્ટગ્રેજ્યુએશન  માટે એડમિશન લેશે. અરમાન બહારથી શાંત રહેશે, પણ અંદરથી તૂટી જશે.જયપુર પહોંચ્યા પછી અભિરાનો લુક બદલાઈ જશે. તે વધુ કોન્ફિડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ દેખાશે. અરમાન પણ અભિરાને ભૂલી શકશે નહીં અને એ જ કોલેજમાં એડમિશન લેશે જ્યાં અભિરા હશે. અહીંથી શરૂ થશે  કોલેજ રોમાન્સ.


આગામી એપિસોડ્સમાં દર્શકોને અરમાન-અભીરા વચ્ચે પ્રેમ, તણાવ અને ઇમોશનથી ભરપૂર પળો જોવા મળશે. શો ફરીથી પોતાના રોમેન્ટિક રૂટ્સ  તરફ પાછો ફરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version