Site icon

Zakir hussain passed away: માત્ર તબલા જ નહીં આ વસ્તુ માં પણ માહેર હતા ઝાકીર હુસૈન, જાણો સંગીતકાર વિશે કેટલીક રસપ્રદ વાતો.

Zakir hussain passed away: તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. સંગીતકાર હોવા ની સાથે ઝાકીર હુસેન શ્લોક મંત્ર પણ શીખ્યા હતા. તો ચાલો જાણીયે સંગીતકાર વિશે કેટલીક રસપ્રદ વાતો

Zakir hussain passed away know unknown fact of indian musician tabla player

Zakir hussain passed away know unknown fact of indian musician tabla player

News Continuous Bureau | Mumbai 

Zakir hussain passed away: તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે.ઝાકિર હુસૈનને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન .હતું. ઝાકીર હુસૈન ના નિધન થી તેમના ચાહકો અને ઇન્ડસ્ટ્રી ના લોકો દુઃખી છે. સંગીતકાર હોવા ની સાથે ઝાકીર હુસેન શ્લોક મંત્ર પણ શીખ્યા હતા. તો ચાલો જાણીયે સંગીતકાર વિશે કેટલીક રસપ્રદ વાતો 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Allu arjun: પુષ્પા ના બચાવ માં આવી શ્રીવલ્લી, અલ્લુ અર્જુન ની ધરપકડ બાદ રશ્મિકા એ શેર કરી પોસ્ટ

ઝાકીર હુસૈન વિશે રસપ્રદ વાતો 

ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાના પુત્ર હતા. ઝાકીરને તબલા વગાડવાનું આ કૌશલ્ય તેના પિતા પાસેથી વારસામાં મળ્યું હતું.માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેણે પખાવાજ વગાડવાનું શીખી લીધું. આ કળા તેમને તેમના પિતાએ શીખવી હતી. શ્લોક અને મંત્રો પણ શીખ્યા હતા.


ઝાકીર હુસૈન એ માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. જ્યારે પણ તે તબલા વગાડતા ત્યારે લોકોના હોશ ઉડી જતા.ઝાકીર હુસૈન ને 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ પછી, 2009 માં, તેમને સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ, ગ્રેમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version