Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં કોરોના વાયરસે ફરી માર્યો ઉથલો, રાજધાની બેઇજિંગની તમામ શાળાઓ બંધ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Channel

 ચીનની(China) રાજધાની બેઇજિંગમાં(Beijing) કોરોના વાયરસે(Corona virus) હાહાકાર મચાવ્યો છે જેના પગલે તમામ શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે. 

શાળાઓ ફરી ક્યારે ખુલશે તે નક્કી કરવામાં આવ્યું નથી. તેમજ એ પણ સ્પષ્ટ નથી કે શાળાઓ ઓનલાઇન વર્ગો(Online classes) શરૂ રાખશે કે નહીં અથવા કેટલાક વિદ્યાર્થીઓને મહત્વની પરીક્ષાર્થીઓને બેસવા દેવાશે કે નહીં.

હાલ આ શહેરમાં કુલ સંક્રમિતોની(Infected) સંખ્યા 150 થી વધુ છે

આ સમાચાર પણ વાંચો :  ચીને ફૂંફાડો માર્યો. કહ્યું પાકીસ્તાનમાં ચીની નાગરિકોના મોતની કિંમત ચુકવવી પડશે

Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version