News Continuous Bureau | Mumbai
ચીનની(China) ધમકીઓની ઐસીતૈસી કરતા અમેરિકન સંસદના સ્પીકર(Speaker of the US Parliament) નેન્સી પેલોસી(Nancy Pelosi) તાઇવાન(Taiwan) પહોંચી ગયા છે.
યૂએસ સ્પીકર(US Speaker) નેન્સી પેલોસીએ તાઇવાનનો પ્રવાસ(Visit) કરતા ચીન ભડક્યું છે.
તાઇવાન સેનાએ(Taiwan Army) દાવો કર્યો છે કે ચીને મિલિટ્રી એક્શન(Military action) શરુ કરી દીધી છે અને ચીનના 21 મિલિટ્રી એરફ્રાફ્ટ્સે(Military Aircrafts) તેમની ઘેરાબંધી કરી છે.
તાઇવાનની આસપાસ થનારી ચીનની મિલિટ્રી એક્સસાઇઝ(Military Excise) ઘણી અલગ અને ચિંતા વધારનારી છે.
ઉલ્લેખનીય છે કે તાઇવાન અને ચીન વચ્ચે જંગ ખુબ જૂનો છે. 1949મા કમ્યુનિસ્ટ પાર્ટીએ(Communist Party) સિવિલ વોર(Civil War) જીતી હતી. ત્યારથી બંને ભાગ પોતાને એક દેશ માને છે પરંતુ તેના પર વિવાદ છે કે રાષ્ટ્રીય નેતૃત્વ(National leadership) કઈ સરકાર ચલાવશે.
આ સમાચાર પણ વાંચો : ચીનની ઐસી કી તૈસી કરીને તાઇવાન પહોંચ્યા અમેરિકાના મંત્રી
