270
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે.
આ બ્લાસ્ટના કારણે ચાર સૈનિકોના મોત થઈ ગયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ એક આઈઈડી હુમલો હતો. જે સુરક્ષાદળોના કાફલા નજીક થયો હતો.
હમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત બ્રાંચ ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ લીધી છે.
અગાઉ 8 માર્ચે સિબીમાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : આ દેશ ફરી કોરોનાની ચપેટમાઃ મહામારી બાદ અત્યાર સુધી નોંધાયા સૌથી વધુ કેસ, WHOએ આપી ચેતવણી..જાણો વિગતે
You Might Be Interested In