296
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ચીની(China) હવાઈદળે(Air force) તેના નેશનલ ડે(National Day) પર શક્તિપ્રદર્શન કરતા તાઈવાનની(Taiwan) હવાઈ સરહદનો(air border) ભંગ કર્યો છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે(Defense Ministry) કહ્યું કે ચીનના ૬૮ વિમાનો(Chinese planes), ૧૩ યુદ્ધજહાજોએ(Warships) શુક્રવારે મધ્ય રેખા પાર કરી છે.
આ સિવાય એક એન્ટી સબમરીન એરક્રાફ્ટ(Anti-submarine aircraft) પણ ચીની બેડામાં હતું. તેના જવાબમાં તાઈવાને પણ તેના ફાઈટર વિમાનોને(fighter planes) ઉડાવ્યા હતા.
ચીન પર નિયંત્રણ રાખવા માટે અમેરિકાએ(USA) તેનું ૯૯ ફાઈટર જેટથી સજ્જ સૌથી મોટું યુદ્ધ જહાજ રોનાલ્ડ રીગન જહાજ (Battleship Ronald Reagan ship) તાઈવાન નજીક તૈનાત કરી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત
You Might Be Interested In