કુદરત રૂઠી, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મલેશિયાના કુઆલાલંપુર ખાતે સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. 

આ સાથે ફિલિપાઈન્સના મનિલા ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પૃષ્ટિ કરી છે.

આ સમાચાર પણ વાંચો :અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામા થયા કોરોના સંક્રમિત. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More