જગત જમાદાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે.
ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે.
ફેસબુક એવી પણ જાહેરાત કરી છે કે, તે ભવિષ્યમાં નિયમો તોડનાર નેતાઓ સાથે આવો જ વ્યવહાર કરશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સાત જાન્યુઆરીએ અમેરિકામાં હિંસા થયા બાદ પહેલીવાર સસ્પેન્ડ કરાયું હતું.
