Site icon

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન

News Continuous Bureau | Mumbai

અમેરિકાના(USA) પૂર્વ રાષ્ટ્રપતિ(Former President) ડોનાલ્ડ ટ્રમ્પની(Donald Trump) પૂર્વ પત્ની(Ex-wife) ઈવાના ટ્રમ્પનું(Ivana Trump) 73 વર્ષની વયે અવસાન(Passed Away) થયું છે.

Join Our WhatsApp Community

ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઇવાનાનું નિધન ન્યૂયોર્ક સિટીના(New York City) અપર ઇસ્ટ સાઇડ(Upper East Side) પરના તેમના ઘરે થયું. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇવાના ટ્રમ્પનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી(cardiac arrest) થયું છે. 

જો કે પરિવાર દ્વારા મોતનું કારણ જણાવવામાં આવ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ અંગે કશું કહ્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા(Social media) પર ઈમોશનલ પોસ્ટ(Emotional post) મૂકીને આ માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે ઇવાના ટ્રમ્પ એક મોડેલ હતી જેણે 1977 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકા અને યુકે પછી હવે આ દેશમાં આવ્યો રાજકીય ભૂકંપ-વડા પ્રધાનએ કરી રાજીનામું આપવાની જાહેરાત.  

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version