Site icon

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

યુએઈ બાદ હવે ભારતથી ભાગેલા દુષ્કર્મ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ પોતાના દેશ “કૈલાસા”મા ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. 

ખુદને ભગવાન તરીકે બતાવનારા નિત્યાનંદે આ નિર્ણય કોરોના સંક્રમણના કારણે લીધો હોવાનું જણાવ્યું છે.  

Join Our WhatsApp Community

નિત્યાનંદે પોતાના આદેશમાં કહ્યું છે કે, ભારત ઉપરાંત બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવનારા મુસાફરો પર પણ “કૈલાસા”માં રોક લગાવવામાં આવે છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તોડી સંસદીય પ્રણાલી : વડાપ્રધાન સાથેની મિટિંગ સોશિયલ મીડિયા પર લાઇવ દેખાડી. પછી વડાપ્રધાન વઢ્યા અને તેણે માફી માંગી. જુઓ વિડિયો…

US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Quetta: પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય ઠેકાણા પર આત્મઘાતી હુમલો, પછી ગોળીબાર, ૧૦ મૃત – આટલા થયા ઘાયલ
Hamas: ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા ડીલ પર હમાસની પ્રતિક્રિયા આવી સામે, જાણો વાટાઘાટકારોએ શું કહ્યું
Narendra Modi: ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પને મળ્યો વડાપ્રધાન મોદીનો સાથ, યુદ્ધ રોકવા માટે તમામ દેશોને કરી આ મોટી અપીલ
Exit mobile version