News Continuous Bureau | Mumbai
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પાંચ સ્થાયી સભ્યોમાંથી(permanent members) ચારે કાયમી બેઠક(Permanent seat) માટે ભારતના સભ્યપદને(India's membership) સમર્થન આપ્યું છે.
લોકસભામાં(Loksabha) એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી(Minister of State for External Affairs) વી મુરલીધરને (V Muralidhar) કહ્યું કે ચીન(China) સિવાય અન્ય તમામ દેશોએ ભારતના સભ્યપદને સમર્થન આપ્યું છે.
સાથે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર(Central Govt) ભારતને યુએનએસસીના(UNSC) કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
યુએનએસસીના પાંચ કાયમી સભ્યોમાં યુનાઇટેડ સ્ટેટ્સ(USA), રશિયન ફેડરેશન(Russian Federation), ફ્રાન્સ(France), ચીન(China) અને યુનાઇટેડ કિંગડમનો(United kingdom) સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વની પ્રથમ એન્ટી મેલેરિયા વેક્સિન તૈયાર- આ 3 દેશમાં અમલમાં મૂકાશે- જાણો કેટલી અસરકારક છે રસી