Site icon

કોરોનાનો નવો વેરિયન્ટએ કાળો કહેર વર્તાવવાનું શરૂ કર્યું, બ્રિટેન, અમેરિકા બાદ હવે આ દેશમાં ઓમીક્રોન  પ્રથમ મોત થતાં હડકંપ, સરકાર ચિંતામાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

દ. આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં કહેર મચાવવાનું શરૂ કર્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ અમેરિકા બાદ હવે ઈઝરાયલમાં ઓમિક્રોનથી મોતનો પહેલો મામલો સામે આવ્યો છે.

દેશના દક્ષિણી શહેર બીરશેબાની સોરોકા હોસ્પિટલના જણાવ્યાનુસાર હોસ્પિટલમાં દાખલ થયાના બે અઠવાડિયા પછી સોમવારે 60 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

ઈઝરાયલે દેશની બહારથી આવનારા ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને બહું ઝડપથી ફેલાનાર ઓમિક્રોનને રોકવા માટે લોકોને સાર્વજનિક જગ્યાઓ પર જમા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે ઈઝરાયલમાં લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે આ પછી પણ ખતરો યથાવત છે.

માત્ર ભારત જ નહીં પણ અનેક ખ્રિસ્તી દેશોએ પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો

India Bangladesh Diesel Supply: બાંગ્લાદેશના સંકટ સમયે ભારત બન્યું ‘તારણહાર’! પાઈપલાઈન દ્વારા મોકલ્યો આટલા ટન ડીઝલનો જથ્થો; મિત્ર દેશને ઈંધણની અછતમાંથી ઉગાર્યો.
China Strategic Oil Reserves: ચીનની ‘તેલ નીતિ’ એ દુનિયાને ચોંકાવી: શું ઈરાન-ઈઝરાયેલ જંગની ચીનને પહેલાથી જ હતી જાણ? એક વર્ષથી કરી રહ્યું હતું ઓઈલનો જંગી સંગ્રહ
Instagram Down: ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ; હજારો યુઝર્સની ફરિયાદ બાદ એન્જિનિયરો કામે લાગ્યા
Oil Crisis Deepens: એસ. જયશંકરનો ઈરાનને તાત્કાલિક ફોન! હોર્મુઝની ખાડીમાં સુરક્ષા મુદ્દે થઈ હાઈ-લેવલ ચર્ચા; ભારતની એનર્જી સિક્યોરિટી માટે લેવાયો મોટો નિર્ણય
Exit mobile version