News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસોથી ભારત(India) સહિત વિશ્વના અનેક દેશોમાં રાજકીય ઘટનાઓએ(Political events) જોર પકડ્યું છે.
શ્રીલંકા(Srilanka) અને યુકે(UK) પછી હવે ઈટાલીમાં(Italy) પણ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.
ઈટાલીના વડા પ્રધાન(Prime Minister of Italy) મારિયો ડ્રેગીએ(Mario Draghi) તેમના રાજીનામાની(Resignation) જાહેરાત કરી છે.
પીએમ મારિયો ડ્રેગીએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે કારણ કે તેમની સાથેના ગઠબંધનમાં પક્ષોએ વિશ્વાસના મતને(Trust VOte) સમર્થન આપ્યું નથી.
દરમિયાન ઇટાલીના રાષ્ટ્રપતિ(President), સર્જિયો મેટારેલાએ(Sergio Matarella) ડ્રેગીનું રાજીનામું ફગાવી દીધું અને ડ્રાગીને સંસદને(Parliament) સંબોધિત કરીને તેની સ્થિતિ સમજાવવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું ભારતીય મૂળના આ ઉમેદવાર બ્રિટનના PM-બીજા રાઉન્ડના મતદાનમાં ટોચ પર-જાણો તેમના સમર્થનમાં કેટલા મત પડ્યા