વારંવાર ભારત વિરોધી વલણ રાખનારા આ દેશે આખરે મોદી સરકારના વખાણ કર્યા- કહ્યું- ખરા સમયે ભારત જ કામ લાગ્યું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

શ્રીલંકા(Sri lanka)ના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesingh)એ બુધવારે કહ્યું હતું કે ભારત(India) સિવાય કોઈ પણ દેશ મુશ્કેલીમાં મુકાયેલા તેમના દેશને ઈંધણ(Fuel) માટે પૈસા આપી રહ્યો નથી. 

સંસદમાં આપેલા પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે વિશ્વનું એકેય દેશ શ્રીલંકાને કોલસા આપવા તૈયાર નથી જ્યારે કે ભારત દેશ વીજળી ઉત્પાદન માટે શ્રીલંકાને કોલસા આપી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : પયગંબર પર ટિપ્પણીને લઈને વિવાદ વધુ ગરમાયો- આ દેશની સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment