225
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
PM મોદી(PM Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ(US President) જો બિડન(Joe Biden) વચ્ચે આજે ટોક્યોમાં(Tokyo) દ્વિપક્ષીય મુદ્દાઓ(Bilateral issues) પર ચર્ચા થઇ.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડનએ કોરોના કાળમાં(Corona period) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) કામગીરીની પ્રશંસા કરી.
તેમણે કહ્યું કે, ચીન(China) કોરોના સામે લડવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ ભારત સફળ રહ્યું.
ક્વાડ બેઠક દરમિયાન અમેરિકાએ યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની(Russian President Vladimir Putin) ટીકા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ શક્તિશાળી દેશે યુક્રેનને આપી 40 અબજ ડોલરની સહાય, પ્રેસિડેન્ટ બિલ પર કર્યા હસ્તાક્ષર
You Might Be Interested In