515
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગંભીર આર્થિક સંકટમાંથી(Economic Crisis) પસાર થઈ રહેલા પાડોશી દેશ શ્રીલંકાને(Srilanka) ભારતે(India) ફરી મોટી રાહત આપી છે.
આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI) શ્રીલંકા સાથે વ્યાપારિક વ્યવહાર(Business dealings) રૂપિયામાં(Rupees) કરવાની છૂટ આપી છે.
રિઝર્વ બેંકે આ નિર્ણય નિકાસકારોને(exporters) શ્રીલંકા પાસેથી પેમેન્ટ(Payement) મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લીધો છે.
આ વ્યવસ્થા હેઠળ, ભારતમાંથી યોગ્ય માલ અને સેવાઓની નિકાસના વ્યવહાર માટે વિશેષ પરવાનગી(Special permission) આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પડોશી દેશ 1948માં બ્રિટિશરોથી આઝાદ થયા બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : રશિયાની ધમકીની ઐસી કી તૈસી, આ બે દેશોએ 'નાટો'માં જોડાવા અરજી કરી.. જાણો વિગતે..
You Might Be Interested In