429
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શ્રીલંકા(Sri lanka)માં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(President Gotabaya Rajapaksa)દેશ છોડીને ભાગી ગયા બાદ ઇમરજન્સી (Emergency) જાહેર કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિના દેશ છોડીને ભાગી જવાના સમાચાર આવતા લોકો રસ્તા(Protest) પર ઉતરી આવ્યા છે.
પરિસ્થિતિ વિકટ જણાતા ત્યાં હાલ કટોકટી જાહેર કરવામાં આવી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 13 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપશે.
જો કે તેમના દેશમાંથી ભાગી ગયા બાદ હવે તેમના રાજીનામાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં
You Might Be Interested In