243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) શહેરમાં આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે.
આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં પૂર્વ ઉપનગરમાં(eastern suburbs) જુદા જુદા વિસ્તારમાં બેસાડવામાં આવેલા વરસાદ માપક યંત્રમાં(rain gauge) સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દરમિયાન એસ વોર્ડ ઓફિસે(S. Ward Office) 50mm વરસાદ નોંધ્યો છે.
ચેમ્બુર ફાયર સ્ટેશને(Chembur Fire Station) 65mm વરસાદ નોંધ્યો છે.
આ ઉપરાંત બીપી ઓફિસ(BP office) વિક્રોલીમાં(Vikhroli) 62mm વરસાદ નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સવારથી મુશળધાર વરસાદ-જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
You Might Be Interested In