316
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તુર્કીએ(Turkey) કડકાઈ દાખવતા પાકિસ્તાની નાગરિકો(Pakistan Citizens) માટે તેની વિઝા નીતિઓ(Visa policy) વધુ કડક કરી છે. જે મુજબ હવે પાકિસ્તાની નાગરિકોને તુર્કીના પર્મેનન્ટ વિઝા નહીં આપવામાં આવે.
આ ઉપરાંત તુર્કીની સરકારે પાકિસ્તાનીઓને અસ્થાયી નિવાસ પરમિટ(Temporary residence permit) આપવાનું પણ બંધ કરી દીધું છે.
ઈસ્તાંબુલ(Istanbul) માં ચાર નેપાળી નાગરિકોના(Nepali citizens) અપહરણમાં(Abduction) પાકિસ્તાની નાગરિકોની સંડોવણી સામે આવ્યાના થોડા દિવસો બાદ દેશની સરકારે આ પગલું ભર્યું છે.
આ સમાચાર પણ વાંચો : સવાધાન રહેજો. ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ
You Might Be Interested In