264
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે.
આ 50 દિવસોમાં યુક્રેને રશિયન સેનાને જોરદાર ટક્કર આપી છે અને હવે તેણે રશિયાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની સેનાએ બ્લેક સીમાં તૈનાત એક રશિયન મિસાઈલ ક્રૂઝર 'Moskva'ને મિસાઈલ હુમલાથી નષ્ટ કરી દીધું છે.
આ ઘટનામાં હજુ સુધી ક્રૂઝ પર સવાર કોઈપણ સૈનિકની જાનહાની થઈ નથી. જો કે આગને કારણે ક્રુઝને ઘણું નુકસાન થયું હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત બ્રુકલિનમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ નીકળ્યો રીઢો ગુનેગાર, પોલીસે કરી ધરપકડ, રાખ્યું હતું આટલા હજાર ડોલરનું ઇનામ
You Might Be Interested In