116
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતની ( India ) ત્રણ દિવસીય યાત્રા પર છે
-
ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ( sheikh khaled bin mohamed bin zayed al nahyan ) PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ક્રાઉન પ્રિન્સ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે
-
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અબુ ધાબીના પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બીન ઝાયેદની ભારત ( Narendra Modi ) મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
-
તેમની સાથે UAE સરકારના ઘણા મંત્રીઓ અને બિઝનેસ ડેલિગેશન પણ હશે.
-
હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે તેમની ભારત મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, 2 આતંકીઓ છપ્પન હુર પાસે પહોંચી ગયા.
You Might Be Interested In