233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકી ડ્રોન હુમલામાં અલ-ઝવાહિરી માર્યા ગયા બાદ અલ-કાયદાએ નવા નેતાની પસંદગી કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ અલ-કાયદાએ કુખ્યાત આતંકવાદી સૈફ અલ-અદેલને અલ-કાયદાના નવા નેતા તરીકે પસંદ કર્યો છે.
જવાહિરી યુએસના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ સમાચારની પુષ્ટિ કરી છે.
અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં અમેરિકાની આ સૌથી મોટી સફળતા છે.
આ સમાચાર પણ વાંચો : માઈનોરીટી ને બીજા દરજ્જાના ન ગણો- ભારતના ભાગલાનું કારણ બનશે- આરબીઆઇના પૂર્વ ગવર્નરનો બફાટ
You Might Be Interested In