News Continuous Bureau | Mumbai
America Firing:
-
ફરી એકવાર અમેરિકાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે.
-
આ વખતે અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે જ્યાં ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.
-
આ ઉપરાંત વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં ગોળીબારમાં અન્ય 30 લોકો ઘાયલ પણ થયા છે.
-
પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી સ્કૂલનો વિદ્યાર્થી હોઈ શકે છે. જો કે હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.
-
સત્તાવાળાઓએ બેરી કાઉન્ટી જિલ્લાની તમામ શાળાઓ બંધ કરી દીધી છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Paris Paralympic 2024 : તીરંદાજ હરવિંદર સિંહે રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર બન્યો પહેલો ભારતીય..
In the #UnitedStates, at least four people were killed and several others injured in a #shooting at Apalachee High School in Winder, #Georgia. Authorities report that nine people were injured and a suspect is in custody.
President #JoeBiden expressed his sorrow over the… pic.twitter.com/V6zkGACi4f
— All India Radio News (@airnewsalerts) September 5, 2024