ભારત વિરુદ્ધ કાવતરામાં પૈસા ખર્ચીને નાદાર થનાર પાકિસ્તાનને વધુ એક આંચકો, અમેરિકા અને પેરિસમાં હોટલ પણ અટેચ. જાણો વિગત… Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago અમેરિકા અને પેરિસમાં પીઆઈએના હોટલ અટેચ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં રૂસલવેલ્ટ હોટલ અને પેરિસમાં સ્ક્રાઇબ હોટલ અટેચ કરવામાં આવ્યા છે. આગાઉ મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ તરફથી લીઝ પર લેવામાં આવેલા વિમાન જપ્ત થયા હતાં આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી લોનની ચુકવણી ના કર્યા બાદ કરવામાં આવી છે