197
Join Our WhatsApp Community
ધ ઓસ્ટ્રેલિયન નામના દૈનિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આલોચના કરતા લખ્યું હતું કે વડાપ્રધાને ભારતને કોરોના ની તકલીફ માં ધકેલ્યો છે.
ભારત સરકારે આ લેખ ને ગંભીરતાથી લીધો છે અને ઓસ્ટ્રેલિયા ખાતે ભારતના રાજદૂત એ આ લેખને વખોડી કાઢતાં ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી ઓને આ સંદર્ભે પત્ર લખ્યો છે.
વધુ એક દેશે ભારત થી આવતી ફ્લાઈટો રદ્દ કરી. જાણો વિગત…
You Might Be Interested In
