News Continuous Bureau | Mumbai
Bangladesh Hindus : શેખ હસીના સરકારના વિરોધમાં શરૂ થયેલા અનામત આંદોલનમાં કટ્ટરવાદી તત્ત્વોએ હિંદુઓને ( Hindus ) પણ નિશાન બનાવ્યા હતા અને તેમના ઘરો, મંદિરોને સળગાવી દીધા હતા.
Bangladesh Hindus : આ અત્યાચારના વિરોધમાં હવે હિંદુઓ બાંગ્લાદેશમાં રસ્તા પર ઉતર્યા છે.
બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચના નેજા હેઠળ હિંદુઓ રાજધાની ઢાકાના ( Dhaka ) શાહબાગમાં એકત્ર થયા હતા અને દેશમાં લઘુમતીઓ ( Minorities ) વિરુદ્ધ થઈ રહેલી હિંસા સામે અવાજ ઊઠાવ્યો છે.
A sea of 700,000 Hindus (just Hindus: not iskconite or Shaivites, nor Shakta, but ONLY HINDUS) took to the streets of #Chittagong, Bangladesh, today, demanding safety and equal rights as citizens of #Bangladesh. #AllEyesOnBangladeshiHindus #HindusUTagsnderAttack pic.twitter.com/1ymh3cEGex
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) August 10, 2024
આ સમાચાર પણ વાંચો: Hindenburg SEBI : હિંડનબર્ગના ધડાકા સામે SEBI અધ્યક્ષનું નિવેદન
તેમણે બાંગ્લાદેશમાં નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વમાં રચાવેલી વચગાળાની સરકાર સમક્ષ ચાર માગણીઓ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)