Site icon

Bangladesh protests: બાંગ્લાદેશમાં હસીના આઉટ, સેના ઈન… તખ્તાપલટ બાદ કર્ફ્યૂ હટાવાયો, આ દેશમાં શરણ લઈ શકે શેખ હસીના..

Bangladesh protests: બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવશે. લોકોના સહયોગથી આગળ વધીશું. અરાજકતાનો અંત આવશે. રાજકીય પક્ષો સાથે વાત કરશે.

Bangladesh protests Sheikh Hasina To Leave For London Via India Amid Massive Protests In Bangladesh

Bangladesh protests Sheikh Hasina To Leave For London Via India Amid Massive Protests In Bangladesh

News Continuous Bureau | Mumbai  

Bangladesh protests: 

Join Our WhatsApp Community
  • બાંગ્લાદેશ ( Bangladesh ) માં હિંસાની ઘટનાઓ બાદ વડાપ્રધાન શેખ હસીના ( Sheikh Hasina ) એ રાજીનામું આપી દીધું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ તેમણે પોતાની બહેન સાથે દેશ છોડી દીધો છે અને તે ભારતના અગરતલા પહોંચી ગયા છે.
  • અહેવાલ એવા પણ છે કે શેખ હસીના પહેલા ભારત ( India ) આવી રહ્યા છે અને પછી અહીંથી લંડન ( London )જવા રવાના થશે. 
  • આ દરમિયાન સેનાએ સત્તા સંભાળી લીધી છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું, બાંગ્લાદેશ આર્મી વચગાળાની સરકાર બનાવશે. 
  • કોઈએ ડરવાની જરૂર નથી. અમે પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

 

આ સમાચાર પણ વાંચો : Bangladesh protests : મોટા સમાચાર: હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસિનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, દેશ છોડ્યો; હવે આર્મી મોરચો સંભાળશે.

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version