Site icon

શ્રીલંકાની ખસ્તા હાલત, આર્થિક સંકટ વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિએ વિપક્ષને કરી આ અપીલ

News Continuous Bureau | Mumbai

ઈતિહાસની સૌથી ભયાનક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકાની હાલત બદથી બત્તર થઈ રહી છે.

Join Our WhatsApp Community

સમગ્ર કેબિનેટના રાતોરાત રાજીનામાં બાદ હવે દેશની સેન્ટ્રલ બેંકના વડાએ પણ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

દેશના આર્થિક સંચાલનની નાણામંત્રી બાદ બીજા ક્રમની જવાબદારી જેમના શિરે હોય છે તેવા સેન્ટ્રલ બેંકના વડા અજિથ કેબ્રાલે રાજીનામું ધરી દીધું છે.

તેમણે લખ્યું કે, તમામ મંત્રીઓના રાજીનામાને ધ્યાનમાં રાખીને તેમણે CBSEના ગવર્નર પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિ રાજપક્ષેને સુપરત કર્યું. 

રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદમાં પ્રતિનિધિત્વ કરતા તમામ રાજકીય પક્ષોને મંત્રીપદ સ્વીકારવા અને રાષ્ટ્રીય સંકટને દૂર કરવા માટે ઉકેલ શોધવા માટે સાથે આવવા અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતના આ પાડોશી દેશમાં વધ્યુ રાજકીય સંકટ, પ્રધાનમંત્રીના દીકરા સહિત આખી કેબિનેટે અડધી રાત્રે આપ્યું રાજીનામું; જાણો વિગતે

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version