Site icon

ચીનનો તાલિબાન પ્રેમ! નાણાકીય સહાય પૂરી પાડવાની તૈયારી,, અફધાનિસ્તાનની સ્થિતિ માટે આ દેશને ગણાવ્યો મુખ્ય ગુનેગાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન હવે ત્યાં નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  આ દરમિયાન આતંકવાદી સંગઠન તાલિબાનને ચીન આર્થિક મદદ આપવાની તૈયારી કરી રહ્યું છે. 

ચીને સંકેત આપ્યો છે કે તે તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને નાણાકીય સહાય પૂરી પાડશે. 

તાલિબાને સત્તા સંભાળ્યા બાદ વિવિધ દેશો દ્વારા કાબુલને આર્થિક સહાય અટકાવી દેવા વચ્ચે ચીને કહ્યું છે કે તે યુદ્ધગ્રસ્ત દેશને મદદ કરવામાં સકારાત્મક ભૂમિકા ભજવશે

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને એક ન્યૂઝ કોન્ફરન્સમાં અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે અફઘાન સંકટ માટે “મુખ્ય ગુનેગાર” છે અને અમેરિકા અફઘાનિસ્તાનના પુનનિર્માણ માટે કંઇપણ કર્યા વિના છોડી શકતું નથી.

મ્હાડા કાઢશે આટલાં  ઘરોની લૉટરી, 24 ઑગસ્ટથી ઑનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ; જાણો વિગત

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
“No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી
Exit mobile version