Site icon News Continuous Bureau | Mumbai

શું કરોના વેક્સિનની અસર છ મહિના સુધી જ રહેશે? જાણો વિગત…..

ડેનમાર્ક શહેરમાં કોરોના બે કેસ અંગે થયેલા અભ્યાસમાં એક તારણ બહાર આવ્યું છે. વેકસીન લીધા પછી ઇમ્યુનિટી છ મહિના સુધી જ રહેશે.

આ અભ્યાસ મુજબ વેક્સિન ના  બે ડોઝ લીધા બાદ, જેમની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ છે તેઓને કોરોના થવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

અત્રે ઉલ્લેખનીય છે કે વયસ્ક લોકો એ કોરોના સંક્રમણને રોકવા સમયાંતરે ટેસ્ટ કરાવવો જરૂરી છે.

Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version