ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના ધ્યાનમાં રાખતા હોંગકોંગે એક મોટો લીધો નિર્ણય છે.
હોંગકોંગે ભારતની તમામ ફ્લાઈટ પર મંગળવારથી આગામી ત્રણ મે સુધી પ્રતિબંધ મુકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે વિસ્તારા એરલાઇનની ફ્લાઇટના 50 મુસાફરો કોરોના પોઝિટિવ આવતા હોંગકોંગની સરકારે આ નિર્ણય લીધો છે.