News Continuous Bureau | Mumbai
Dangerous Selfie : સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલો મેળવવા માટે મૂર્ખતાભર્યા કામો કરનારા લોકોની કમી નથી. લેટેસ્ટ વીડિયો તુર્કીના ( Turkey ) બેલેમેડિક નેચર પાર્કનો ( Belemedik Nature Park ) છે, જ્યાં મિત્રો સાથે ફરવા ગયેલી એક મહિલાએ ( Woman ) હદ વટાવી દીધી.
જુઓ વિડીયો
Woman posing for selfie inches from tracks is struck by oncoming train 🤦♂️ pic.twitter.com/M89rRgQNfm
— MiddleManMedia (@middlemanmediaa) December 22, 2023
વાયરલ વીડિયોમાં ( Viral Video ) એક મહિલા ઝડપથી ચાલતી ટ્રેનની ( moving train ) સામે અંગૂઠો બતાવીને તેના મિત્રો સાથે સેલ્ફી ( Selfie ) લઈ રહી છે. ટ્રેન આવતાની સાથે જ બધા હાથ હટાવી લે છે પરંતુ મહિલાનો હાથ ટ્રેન સાથે અથડાય છે. તે ખરાબ રીતે ઘાયલ થાય છે પરંતુ તેના મિત્રો વધુ વીડિયો બનાવવાનું ચાલુ રાખે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block: રવિવારે શું બહાર જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેની ત્રેણય લાઈન પર રહેેશે મેગાબ્લોક.. ચેક કરો શિડ્યુલ
ગણાવી મૂર્ખ વ્યક્તિ
મહિલાનો આ વીડિયો દરેક જગ્યાએ વાયરલ થયો છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ઘણા લોકો તેને દુનિયાની સૌથી મૂર્ખ વ્યક્તિ કહી રહ્યા છે.