Site icon

Dangerous Selfie : મૂર્ખતાની હદ પાર! ચાલતી ટ્રેનની સામે સેલ્ફી લઈ રહી હતી મહિલા, પછી શું થયું ? જુઓ આ વીડિયોમાં…

Dangerous Selfie : વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે ટ્રેક પાસે એક મહિલા તેના મિત્રો સાથે સેલ્ફી માટે પોઝ આપી રહી છે. ત્યારે અચાનક તે રેલ્વે ટ્રેક પર એક ટ્રેન આવે છે અને મહિલાને ટક્કર મારે છે. પરંતુ મહિલા સેલ્ફી માટે હાથ લંબાવીને અંગૂઠાની નિશાની આપતી રહે છે, તેથી તેના હાથમાં ઈજા થાય છે.

angerous Selfie Woman almost loses arm while posing for selfie in front of moving train

News Continuous Bureau | Mumbai 

Dangerous Selfie : સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલો મેળવવા માટે મૂર્ખતાભર્યા કામો કરનારા લોકોની કમી નથી. લેટેસ્ટ વીડિયો તુર્કીના ( Turkey ) બેલેમેડિક નેચર પાર્કનો ( Belemedik Nature Park  ) છે, જ્યાં મિત્રો સાથે ફરવા ગયેલી એક મહિલાએ ( Woman ) હદ વટાવી દીધી. 

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

વાયરલ વીડિયોમાં ( Viral Video ) એક મહિલા ઝડપથી ચાલતી ટ્રેનની ( moving train ) સામે અંગૂઠો બતાવીને તેના મિત્રો સાથે સેલ્ફી ( Selfie ) લઈ રહી છે. ટ્રેન આવતાની સાથે જ બધા હાથ હટાવી લે છે પરંતુ મહિલાનો હાથ ટ્રેન સાથે અથડાય છે. તે ખરાબ રીતે ઘાયલ થાય છે પરંતુ તેના મિત્રો વધુ વીડિયો બનાવવાનું ચાલુ રાખે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block: રવિવારે શું બહાર જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેની ત્રેણય લાઈન પર રહેેશે મેગાબ્લોક.. ચેક કરો શિડ્યુલ

ગણાવી મૂર્ખ વ્યક્તિ

મહિલાનો આ વીડિયો દરેક જગ્યાએ વાયરલ થયો છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ઘણા લોકો તેને દુનિયાની સૌથી મૂર્ખ વ્યક્તિ કહી રહ્યા છે.

H-1B Visa: જાણો શું છે ચીનનો કે (K) વિઝા કાર્યક્રમ, જેની સરખામણી અમેરિકાના એચ-૧બી (H-1B) વિઝા સાથે કરવામાં આવી રહી છે
Pavel Durov: શેખ નહિ પરંતુ આ વ્યક્તિ છે દુબઇ નો અબજોપતિ, જેણે બનાવી છે ૧૭.૧ અબજ ડોલરની સંપત્તિ, જાણો તેના વિશે અહીં
US shutdown: અમેરિકામાં શટડાઉનનું સંકટ: સેનેટ નિષ્ફળ, બંધ થઈ શકે છે સરકારી કચેરીઓ, જાણો કેમ મચ્યો હંગામો
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Exit mobile version