ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પસાર થઈ ગયો છે.
તેઓ અમેરિકાના ઈતિહાસમાં બે વખત મહાભિયોગ ચાલનારા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે.
પ્રસ્તાવ ના પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 વોટ પડ્યા. 10 રિપબ્લિક સાંસદોએ પણ મહાભિયોગના પક્ષમાં વોટ આપ્યો
હવે 19 જાન્યુઆરી સેનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે.