News Continuous Bureau | Mumbai
Donald Trump vs Iran :
-
ચીન બાદ હવે મુસ્લિમ દેશ ઈરાને એ ટ્રમ્પ સામે બાંયો ચડાવી છે.
-
ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં.
-
આ સાથે ટ્રમ્પને સ્પષ્ટપણે કહી દીધું છે કે ધમકીઓ આપવાની નહીં. તમારાથી થાય તે કરી લો. જે કરવું હોય કરો અમે દબાણમાં આવવાના નથી.
-
તાજેતરમાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે નવા પરમાણુ કરાર પર ચર્ચા કરવાની અપીલ કરી હતી.
-
હવે ખામેનાઇએ આ પત્રનો જવાબ આપતાં વાતચીતનો ઈનકાર કરી દીધો હોવાના અહેવાલ છે.
આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War:ઝેલેન્સકીએ રમ્યો મોટો દાવ, યુદ્ધ શાંતિ વાટાઘાટો માટે પહોંચ્યા અરેબિયા; પાછળથી રશિયા પર કર્યો મોટો હુમલો..
