News Continuous Bureau | Mumbai
Donald Trump Warns Hamas:
-
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ધડાધડ નિર્ણયો લીધા બાદ હવે ફરી એકવાર ઈઝરાયલ-હમાસ તરફ ધ્યાન આપ્યું છે
-
અમેરિકી પ્રમુખ ટ્ર્મ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તાત્કાલિક ધોરણે બંધકોને મુક્ત કરવામાં આવે નહીંતર હમાસનો ખાત્મો નક્કી છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ ટ્ર્મ્પે હમાસના નેતાઓને ભાગી જવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.
-
ટ્રમ્પનું આ રિએક્શન ત્યારે આવ્યું જ્યારે વ્હાઈટ હાઉસે માહિતી આપી કે અમેરિકાની સરકાર હમાસ સાથે ડાયરેક્ટ વાતચીત કરી રહી છે
-
વાતચીતમાં પેલેસ્ટાઈનમાં બંધક બનાવીને રાખવામાં આવેલા ઈઝરાયલીઓને મુક્ત કરવા કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan IED Blast :પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે ફરી થયો આતંકી હુમલો, મોટરસાઇકલમાં IED બ્લાસ્ટ, આટલા લોકોના મોત
“‘Shalom Hamas’ means Hello and Goodbye – You can choose. Release all of the Hostages now, not later, and immediately return all of the dead bodies of the people you murdered, or it is OVER for you. Only sick and twisted people keep bodies, and you are sick and twisted! I am… pic.twitter.com/88EjVAyWAe
— President Donald J. Trump (@POTUS) March 5, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)