375
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મલેશિયાના કુઆલાલંપુર ખાતે સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે.
આ સાથે ફિલિપાઈન્સના મનિલા ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પૃષ્ટિ કરી છે.
આ સમાચાર પણ વાંચો :અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામા થયા કોરોના સંક્રમિત.
You Might Be Interested In