છેલ્લા ઘણા દિવસોથી ભારતની સેલિબ્રિટીના માલદિવ્સ ખાતેના ફોટાઓ વાયરલ થયા હતા.
હવે આ ફોટાઓ નહિ જોવા મળે, માલદિવ્સ ની સરકારે નિર્ણય કર્યો છે કે ભારતમાં વધતા કોરોના ના કેસ ને કારણે ટુરિસ્ટોને એન્ટ્રી નહીં મળે
પોતાના અધિકૃત સ્ટેટમેન્ટ માં માલદિવ્સની સ્થાનિક સરકારે કહ્યું છે કે અમે ભારતના પર્યટકોના આભારી છીએ. પરંતુ કોરોના ના વધતા કેસોને કારણે અમે આ નિર્ણય લઇ રહ્યા છીએ.
મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.
